• Gujarati News
  • National
  • વડોદરા | શેરખી ગામે બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ ગાયત્રી આશ્રમ ખાતે ચૈત્રી

વડોદરા | શેરખી ગામે બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ-ગાયત્રી આશ્રમ ખાતે ચૈત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શેરખી ગામે બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ-ગાયત્રી આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમિયાન સાધકો માટે અનુષ્ઠાન હેતુ નિ:શુલ્ક સુવિધા-વ્યવસ્થા આપવાનું આયોજન કરાયું છે તેમ ગાયત્રી ઉપાસક પૂ.હર્ષદ બાપાએ જણાવ્યું હતું.શ્રદ્ધાળુઓએ ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરવા માટે ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે.અનુષ્ઠાનમાં ભાગ લેનાર સાધકોને રહેવા, જમવા, ફળાહારની નિ:શુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવાશે. અનુષ્ઠાન માટે દર્ભનું આસન, રૂદ્રાક્ષની માળા, ગૌમુખી અપાશે.

અન્ય સમાચારો પણ છે...