તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 ટુકડીઓ ફાઇનલમાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પાલિકાદ્વારા શહેરના સ્તરના ગરબા મહોત્સવનો પ્રારંભ ડે. મેયર યોગેશ પટેલના હસ્તે કરાયું હતું. તે પૈકી ફાઇનલ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવેલ 10 ટીમ જેવી કે, બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ, જય હિંગળાજ માતા ગ્રૂપ, શ્રી વૈરાગી ચેરિટેબલ યુવક મંડળ, જય મનસા દેવી મહિલા મંડળ, જય માતાજી મહિલા મંડળ, સ્પંદન કલાવૃંદ, ઓમ સાંઈ ગ્રૂપ, શ્રી ગણેશ સાર્વજનિક યુવક મંડળ, શ્રી રઘુકુળ વિદ્યાલય, સંચાર મહિલા મંડળ સહિતની કુલ 10 ટુકડીઓ તારીખ 01 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે યોજવામાં આવનાર અંતિમ સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...