તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા, સરદારનગર તથા સરદાર વલ્લભ પટેલ

વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા, સરદારનગર તથા સરદાર વલ્લભ પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા, સરદારનગર તથા સરદાર વલ્લભ પટેલ સ્મૃતિ કેન્દ્રના ઉપક્રમે તા.2,ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે સરદાર પટેલ સ્મૃતિ કમ્યુનિટી હોલ ખાતે સવારે 9.00 કલાકે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર વિધિ, 9.15 કલાકે ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ભજન સ્પર્ધા તથા મહિલા મંડળની બહેનો દ્વારા ગીત સંગીત થશે. કાર્યક્રમમાં ઓમ્ નમ શિવાયની જપ માલા મણકાની-108ની બુક મફત આપવામાં આવશે.

જપ માલા મણકાની108ની બુક મફત વિતરણ

અન્ય સમાચારો પણ છે...