તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડતાલ ગાદીના વડોદરા મંદિરના મહંતની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલ ગાદીના વડોદરા મંદિરના મહંતની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલુપુરસ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ ન્યૂઝ નેશન ગુજરાત નામની ખાનગી ન્યૂઝ ચેનલના ફેસબુક પેજ પર બિભત્સ સાહિત્ય વાઈરલ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વડતાલ ગાદી સંપ્રદાયના વડોદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ઘનશ્યામપ્રકાશ ગુરુ જગતપ્રકાશની ધરપકડ કરી છે.

અંગે તપાસ કરતા સ્વામી ઘનશ્યામપ્રકાશ ગુરુ જગતપ્રસાદ તેમજ નિલેશ મહેન્દ્રભાઈ ઉર્ફે છોટા પીપીની સંડોવણી બહાર આવી હતી. ઉપરાંત ધવલ પટેલ કે જે સ્વામી ઘનશ્યામપ્રકાશના શિષ્ય હતા અને તેને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા હતા. તમામે ષડયંત્ર રચી કાલુપુર સંપ્રદાયના હરિભક્તો તેમ સંતોની લાગણી દુભાવી હતી.આના પગલે ન્યૂઝ ચેનલના એમડી પાર્થ શાહ, વિરુદ્ધ ફરિયાક નોંધાઈ છે.

ધરપકડની જાણ નથી

^વડોદરામંદિરના સ્વામી ઘનશ્યામપ્રકાશની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયાના સમાચાર અમને મળ્યા, પરંતુ કયા કેસમાં તેમની ધરપકડ કરાઇ છે તેની અમને જાણ નથી. > સંતસ્વામી,આસિ.કોઠારી વડતાલ

ફેસબુક પર બીિભત્સ ટિપ્પણીનો મામલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો