તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા|ગાંધીધામ ખાતેતા. 9 12 સપ્ટેમ્બર 2016 થી શરૂ થતી સ્ટેટ અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા|ગાંધીધામ ખાતેતા. 9-12 સપ્ટેમ્બર 2016 થી શરૂ થતી સ્ટેટ અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા|ગાંધીધામ ખાતેતા. 9-12 સપ્ટેમ્બર 2016 થી શરૂ થતી સ્ટેટ અને ઇન્ટર િડસ્ટ્રીકટ ટેબલ ટેિનસ ચેમ્પીયનશીપ-2016 માટે ટેબલ ટેિનસ એસો.એ વડોદરા ડીસ્ટ્રીકટની જુદી જુદી કેટેગરીની ઇવેન્ટ માટે ટીમો જાહેર કરી છે.

મેન્સટીમ : શુભોદીતરોય (કેપ્ટન) જલય મહેતા, પરીક્ષીત સોરઠીયા, પ્રણવ મકવાણા, મલય પરીખ, વુમેન્સટીમ : શીતલશાહ (કેપ્ટન) પૂર્વા િનમ્બાલકર, સુચી ભટ્ટ, કશીષ ગોસ્વામી, હીમાલી ગુસાઇ.

જુની.બોય્ઝ ટીમ : પરીક્ષીતસોરઠીયા (કેપ્ટન), અતુલ ત્યાગી, અમન પોપટાની જુિન. ગર્લ્સટીમ : પૂર્વાિનબાંલકર (કેપ્ટન) કશીષ ગોસ્વામી, સાક્ષી નવની, ઓફીસયલ્સ: ટીમકોચ : િવષ્ણુ શર્મા, ટીમ મેનેજર : ગર્લ્સ : અંજુલા બરુપાલ, ટીમ મેનેજર : બોયઝ : સુનીલ શર્મા.

સ્ટેટ ઇન્ટર િડસ્ટ્રિકટ ટીટી ચેિમ્પ. માટે વડોદરા િડસ્ટ્રિકટની ટીમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો