તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| લોકોઅને અરજદારોને ગેરમાર્ગે દોરીને આચરવામાં આવતી છેતરપિંડીને રોકવા કલેક્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| લોકોઅને અરજદારોને ગેરમાર્ગે દોરીને આચરવામાં આવતી છેતરપિંડીને રોકવા કલેક્ટર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| લોકોઅને અરજદારોને ગેરમાર્ગે દોરીને આચરવામાં આવતી છેતરપિંડીને રોકવા કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંગે પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને તે આદેશનો અનાદર કરનાર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવેલી છે. સરકારી કચેરીઓમાં એજન્ટો માતબર રકમ પડાવીને કામો કરાવી આપતાં હોવાના કારણે આવા શખ્સો સામે હાલ નજર રાખવામાં આવી છે અને આવા તત્વો સામે કાર્યવાહી પણ થઇ શકે છે.

જાહેરનામું जजजजाह| સરકારી કચેરીઓમાં એજન્ટો પર નજર રખાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો