તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| ટુવ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા છતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| ટુવ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા છતાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| ટુવ્હીલર વાહન ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજીયાત હોવા છતાં મોટાભાગના વાહનચાલકો હેલમેટ પહેરતા નથી અને તેના કારણે સામાન્ય અકસ્માતમાં પણ ફેટલ અકસ્માત સર્જાતા હોવાના કારણે અંગે કાર્યવાહીની સુચના આપવામાં આવતાં આજે અક્ષર ચોક ખાતે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા હેલમેટ ચેકિંગ કરવામાં આવશે અને કસુરદાર વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, લોકો હેલમેટ પહેરતા હોવાના કારણએ પોલીસ દ્વારા હવે હેલમેટ અંગે કડક ચેકિંગ કરીને કસુરદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાિફક| ટ્રાિફક પોલીસ દ્વારા અક્ષર ચોક પાસે હેલમેટ ચેકિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો