તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| વડોદરા.પૂ.પા.ગો.108 ઇન્દિરાબેટીજી સ્થાપિત વ્રજધામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ચક્ષુદાન કેમ્પન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| વડોદરા.પૂ.પા.ગો.108 ઇન્દિરાબેટીજી સ્થાપિત વ્રજધામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ચક્ષુદાન કેમ્પનું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| વડોદરા.પૂ.પા.ગો.108 ઇન્દિરાબેટીજી સ્થાપિત વ્રજધામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ચક્ષુદાન કેમ્પનું આયોજન કરાયું છે. તા.8 સપ્ટેમ્બરના રોજ સવારે 6.30 થી રાત્રે 8.00 કલાક દરમિયાન ચક્ષુદાન કેમ્પ યોજાશે. ચક્ષુદાનના અમૂલ્ય અવસરની તકનો લાભ લેવો તે એક યજ્ઞ કરવા જેટલો અમૂલ્ય છે. જેનાથી અંધજનોને ચક્ષુદાન મળે તો તે પ્રભુની બનાવેલ અનમોલ દુનિયાને જોઇ શકવા શક્તિમાન થશે. ચક્ષુદાતાઓએ વ્રજધામ આરોગ્ય કેન્દ્ર, વ્રજધામ પાણીની ટાંકી સામે, માંજલપુર ખાતે સંપર્ક કરી ચક્ષુદાનનું ફોર્મ ભરી પોતાનું કાર્ડ મેળવી લેવું.

આરોગ્ય | માંજલપુર વ્રજધામમાં ચક્ષુદાન કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો