તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રિવરફ્રન્ટ પાછળ કેટલો ખર્ચ થયો ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિવરફ્રન્ટ પાછળ કેટલો ખર્ચ થયો ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વામિત્રીરિવરફ્રન્ટ પ્રોજેક્ટ પાછળ છેલ્લાં પંદર વર્ષમાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે તેવા સવાલો વિપક્ષના નેતા અને વડોદરા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોપોર્રેશનના ડાયરેકટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ)મ્યુ.કમિશનરને પૂછ્યા છે.

વિપક્ષી નેતાચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુ.કમિશનરનું લેખિતમાં ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, કંપની બનાવવાથી વડોદરા શહેર અને નાગરિકોને શું ફાયદો થશેω સેવાસદન માટે આવકનો મોટો સ્ત્રોત ઊભો થશે કે કેમω કંપનીનું મેમોરેન્ડમનું ગુજરાતી ભાષામાં તેનું ભાષાંતર કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો