તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ભાટિયાશેરી યુવક મંડળ,પ્રતાપનગર,ડભોઇરોડ અને ભાટીયાશેરી ખાતે ધો.10 અને 12ની

વડોદરા |ભાટિયાશેરી યુવક મંડળ,પ્રતાપનગર,ડભોઇરોડ અને ભાટીયાશેરી ખાતે ધો.10 અને 12ની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ભાટિયાશેરી યુવક મંડળ,પ્રતાપનગર,ડભોઇરોડ અને ભાટીયાશેરી ખાતે ધો.10 અને 12ની બોર્ડના પરીક્ષાર્થીનો તિલક સમારંભ યોજાશે. તા.8,માર્ચના રોજ સવારે 9.00 કલાકે ભાટિયા સમાજના હેમલત્તાબેન ભાટીયાના હસ્તે કુકુકુમ તિલક કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ વડોદરા શહેરનું નામ આગળ લાવે તેવી શુભેચ્છા ભાટિયા સમાજના આગેવાનો પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...