તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NSUI-ABVP વચ્ચે અથડામણ પ્રકરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મારામારીના 4 વીડિયો જોવા

છતાં કમિટી પાસે પુરાવા નથી!

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંવિદ્યાર્થી સંઘની ચૂંટણી પૂર્વે પ્રચાર કરવાના મુદ્દે એનએસયુઆઇ-એબીવીપીના નેતાઓ વચ્ચે થયેલી મારામારી સંદર્ભે નિમાયેલી કમિટી પુરાવાના અભાવે આગળ તપાસ વધતાં સમગ્ર પ્રક્રિયાને અટકાવી દેતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં તરહ-તરહની ચર્ચાઓ ઉઠવા પામી છે.

એનએસયુઆઇ-એબીવીપીના નેતાઓ વચ્ચે થયેલી મારામારીની તપાસ સોંપીને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. જોકે કમિટીની રચના થયા બાદ માત્ર એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં મારામારીના 4 વિડીયો તપાસ કમિટીએ જોયા હતા. કમિટીના કન્વીનર મયંક વ્યાસે જણાવ્યું હતું કે, અમે જોયેલા વિડીયોમાં કોઇનો ગુનો સીધે સીધો સાબિત થતો નથી. વિજીલન્સની ટીમે અમને કોઇ રિપોર્ટ આપ્યો નથી. અમારી પાસે વધુ પુરાવા અને તેમાં પણ કોઇ સ્પષ્ટ પુરાવા હોવાથી તપાસ આગળ વધી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો