તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ ભાઇ બહેનોને જીવન જરૂરિયાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનોને જીવન જરૂરિયાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ ભાઇ-બહેનોને જીવન જરૂરિયાત મુજબ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાઇસિકલ, ઘોડી, કાખઘોડી, સ્ટિક આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સખી મંડળના ભાઇઓ અને બહેનો હાજર રહ્યાં હતાં. સંસ્થાના સહયોગથી દરેકેને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 50 થી 60 બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું. પ્રસંગે સંસ્થાના રુક્ષ્મણિબેન શાહ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિકલાંગોને નિ:શુલ્ક ટ્રાઇસિક્લ વિતરણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો