તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |બ્રહ્મલીન સંત પૂ.કેશવજી સાહિબની આરસપહાણની મૂર્તિનું અનાવરણ કરવામાં આવનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |બ્રહ્મલીન સંત પૂ.કેશવજી સાહિબની આરસપહાણની મૂર્તિનું અનાવરણ કરવામાં આવનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |બ્રહ્મલીન સંત પૂ.કેશવજી સાહિબની આરસપહાણની મૂર્તિનું અનાવરણ કરવામાં આવનાર છે. ગોત્રી ખાતે આવેલ પ્રશાંતજી સ્પિરિચ્યુલિટી આશ્રમમાં તા.8મી સપ્ટેમ્બરના રોજ બપોરે 3.00 કલાકે અનાવરણ કરવામાં આવશે. 36 દિવ્ય દ્રવ્યો દ્વારા મહાઅભિષેક કરવામાં આવશે. પૂ.કેશવજીની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન,પરિચર્ચા થશે. તદઉપરાંત હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ સદગુરુ દરબાર, બ્રહ્માસ્ત્રવિદ્યાપીઠ ખાતે રાત્રે 8.00 કલાકે બ્રહ્મલીન પૂ.કેશવજીની ચાંદીની પાદુકાનું અનાવરણ અને 1008 દીવાની મહાઆરતી કરવામાં આવશે.

બ્રહ્મલીન પૂ.કેશવજીની મૂર્તિનું અનાવરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો