તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરા તાલુકાના ચાપડ ગામે દર વર્ષની જેમા વર્ષે સંવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા તાલુકાના ચાપડ ગામે દર વર્ષની જેમા વર્ષે સંવત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરા તાલુકાના ચાપડ ગામે દર વર્ષની જેમા વર્ષે સંવત 2072ના ભાદરવા સુદ-9ને તા.10 થી 12 સપ્ટેમ્બર સુધી બાબા રામદેવ મહારાજના મંદિરે મેળો ભરાનાર છે. તા.10,સપ્ટેમ્બરના રોજ સવારે 9.00 કલાકે રામદેવ પીરમંદિરે બાબાને નેજા ચઢાવવામાં આવશે. ત્યારબાદ બપોરે 11.00 કલાકે મહાપ્રસાદી થશે. રામદેવપીર મંદિર, ચાપડ ગામે શનિવાર, રવિવાર અને સોમવાર સુધી ત્રણ દિવસ બાબા રામદેવપીરનો મેળો યોજાશે.

ચાપડ ગામે આવે રામદેવપીર મંદિરમાં મેળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો