તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપન બરોડા ચિત્ર સ્પર્ધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેસીઆઇબરોડા મેટ્રોપોલીટન જેસીરેટવીંગ દ્વારા ઓપન બરોડા ડ્રોઇંગ કમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કમ્પિટિશન ઝેનિથ સ્કૂલ, પ્રતાપનગર ખાતે આગામી 11 સપ્ટેમ્બરે સવારે 8 કલાકે યોજાશે. ક્મ્પિટિશન ત્રણ કેટેગરીમાં યોજાશે. જેમાં પ્રથમ કેટેગરીમાં ધોરણ 3 થી 4 ના સ્ટુડન્ટ્સ પેપ્પી મોન્સુન, ક્લીન સિટી, દ્વિતિય કેટેગરીમાં ધોરણ 5 થી 6 મેરા ભારત મહાન, સેવ મધર અર્થ, પાવર ઓફ પીસ અને થર્ડ કેટેગરીમાં ધોરણ 7, 8, 9ના સ્ટુડન્ટ્સ માટે સેવ ગર્લ ચાઇલ્ડ, ઇન્ડિયન બાય 20-20, વિમન ઇઝ ન્યુ મેન વિષય ઉપર ડ્રોઇંગ કરશે. માટે સ્ટુડન્ટ્સ jcibarodametro2016@gmail.com ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો