તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પર દર્દીના સ્વજનોએ હુમલો કર્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પર દર્દીના સ્વજનોએ હુમલો કર્યો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડે. મેયરની પુત્રી પર હુમલો કરનાર 3ની ધરપકડ

ગોત્રીજનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ડેપ્યુટી મેયર યોગેશ પટેલની પુત્રી પર હુમલો કરનાર ત્રિપુટીની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે અંકોડિયાની ભૂરીબહેન સોલંકી, ગોરવા શિવશક્તિ સોસાયટીના ભૂપેન્દ્ર પાઠક અને સંપતરાવ ચાલીમાં રહેતા ભાવીન ઉર્ફે કિશન પ્રકાશ જાદવની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો