તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મુંબઈથી વડોદરા આવી રહેલાં પવનહંસના હેલિકોપ્ટરનું ખરાબ વાતાવરણને કારણે સુરત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈથી વડોદરા આવી રહેલાં પવનહંસના હેલિકોપ્ટરનું ખરાબ વાતાવરણને કારણે સુરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈથી વડોદરા આવી રહેલાં પવનહંસના હેલિકોપ્ટરનું ખરાબ વાતાવરણને કારણે સુરત જિલ્લાના મહુવા નજીક આવેલા ગુણસવેલ ગામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું. હતું. ગામના રાધાકૃષ્ણ મંદિરના કમ્પાઉન્ડમાં હેલિકોપ્ટરનું લેન્ડિગ થતાં તે જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. વાતાવરણ ખુલ્લું થતાં હેલિકોપ્ટર રવાના થયું હતું.

મુંબઈથી વડોદરા જતા હેલિકોપ્ટરનું મહુવા નજીક ઇમરજન્સી લેન્ડિંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો