તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| ગોધરાતાલુકામાં બળદની અડફેટે ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું વડોદરાની સયાજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| ગોધરાતાલુકામાં બળદની અડફેટે ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું વડોદરાની સયાજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| ગોધરાતાલુકામાં બળદની અડફેટે ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગોધરા તાલુકાના તલવડી ગામે રહેતા 70 વર્ષીય સુરસીંગભાઈ પટેલ માર્ગ પરથી જઇ રહ્યા હતા ત્યારે એક બળદે તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઇજા થઇ હતી. આથી તાત્કાલિક તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંબંધે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બળદની અડફેટે ગોધરાના વૃદ્ધનું વડોદરાની હોસ્પિટલમાં મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો