તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| પ્રોહિબિશનનાગુનામાં સંડોવાયેલા બે શખ્સની જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| પ્રોહિબિશનનાગુનામાં સંડોવાયેલા બે શખ્સની જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| પ્રોહિબિશનનાગુનામાં સંડોવાયેલા બે શખ્સની જામીન અરજી ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

પોલીસે કપુરાઇ ચોકડી પાસેથી પસાર થઇ રહેલી વર્ના કારની ઝડતી લેતાં તેમાંથી રૂા.2,25,200ની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને પોલીસે કાર સહિત કુલ રૂા.6,41,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવમાં સંડોવાયેલ મહંમદ હારૂન શેખ અને મુસ્તાક ફોજદાર નામના શખ્સોએ અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે બન્ને અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

પ્રોહિબિશનના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજૂર કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો