તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાઇક સ્લિપ થતાં અખબાર વિતરકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સ્લિપ થતાં અખબાર વિતરકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | રાજમહેલરોડપર બાઇક સ્લિપ થઈ જતાં અખબાર વિતરક યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. રાવપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,સંદીપ રમેશભાઈ પંચાલ (ઉ.વ.19,રહે-અમીર ખડકી,મકરપુરા,વડોદરા) આજે વહેલી સવારે અખબારો લઈને ઘર તરફ જતો હતેા તે સમયે બાઇક પરનો કાબૂ ગુમાવતાં તે ડિવાઇડરને લગાડેલા સિગ્નલના થાંભલા સાથે અથડાતાં ગંભીર રીતે ઘવાયો હતો.સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે રાવપુરા પોલીસ મથકના પો.સ.ઇ.એન.આર.ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો