તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ફેમિલી અને પીટીસી કોર્ટમાં બોંબ હોવાનો પત્ર મળતાં સઘન ચેકિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેમિલી અને પીટીસી કોર્ટમાં બોંબ હોવાનો પત્ર મળતાં સઘન ચેકિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલકોર્ટમાં આવેલી ફેમિલી કોર્ટ અને પીટીસી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતાં પોલીસે સમગ્ર કોર્ટ સંકુલમાં સઘન ચકાસણી કરી હતી. જો કે કંઇ પણ શંકાસ્પદ ચીજ મળી આવી હતી.

ડિસ્ટ્રિક્ટ જજને મંગળવારે હાફિઝ શેખ નામથી લખાયેલો ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં ફેમિલી કોર્ટ અને પીટીસી કોર્ટમાં બુધવારે સવારે 11થી 11-30 વાગ્યાના અરસામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા ત્રણ કલાક ચેિકંગ કરાયું હતું. જો કે કંઇ શંકાસ્પદ મળી આવ્યું હતું.આ મામલે એ.સી.પી. એમ.એસ.સિંધાએ જણાવ્યું હતું કે, ગઇકાલે ડિસ્ટ્રિક્ટ જજને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેથી ચકાસણી કરાઇ હતી પરંતુ કંઇ શંકાસ્પદ મળ્યું નથી.

કોર્ટમાં બોંબ મૂકાયો હોવાના પત્રને પગલે પોલીસ દ્વારા ચેકિંગ કરાયંુ઼ હતું.

ડિસ્ટ્રિકટ જજને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં ધમકી

ચકાસણી બાદ વાંધાજનક ચીજ નહીં મળતાં હાશકારો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો