સાર સમાચાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ધો.10 અને 12મા 65 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેજસ્વી તારલાંઓનું રેવાતટ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ મંડળ ટ્રસ્ટ દ્વારા સન્માન તથા ઇનામ વિતરણ કરવામાં આવનાર છે. મંડળના સભ્યોના ઇચ્છુક બાળકોએ પોતાની માર્કશીટની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આગામી તા.25,જૂન સુધીમાં મંડળના કાર્યાલય અથવા કારોબારી સભ્યોને મોકલી આપવા જણાવ્યું છે.

તેજસ્વી તારલાંઓનું સન્માન કરાશે

અન્ય સમાચારો પણ છે...