• Gujarati News
  • National
  • વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કમાટીબાગમાં ઇ કાર સુવિધાનો પ્રારંભ કરાયો છે.

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કમાટીબાગમાં ઇ-કાર સુવિધાનો પ્રારંભ કરાયો છે.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગર પાલિકા સંચાલિત કમાટીબાગમાં ઇ-કાર સુવિધાનો પ્રારંભ કરાયો છે. ઇ-કારની મુસાફરી દ્વારા નાગરિકો, બાળકો, અશક્તો, વડીલો તેમજ વિકલાંગ વ્યક્તિઓ સમગ્ર કમાટીબાગની સહેલ કરી શકશે.

ઇ-કારમાં 8 વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા છે. ઇ-કારની સફર કરવા માટે નાગરિકોએ નિર્ધારિત ફી ચૂકવવી પડશે. પ્રાપ્ત વિગતો મુજબ કમાટીબાગમાં 500 મીટરની સફર કરવા રૂા.10 અને 2 કિ.મી.ની સફર કરવા ઇચ્છતા નાગરિકોએ ફી પેટે રૂા.20 ચૂકવવા પડશે.

સહેલાણીઓને સુવિધા | કમાટીબાગમાં ઇ-કાર સુવિધાનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...