તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂડ વિભાગનું ઘનિષ્ઠ ચેકિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંચોમાસાની સીઝનમાં રોગચાળો બેકાબુ બનતાં એકશનમાં આવેલા ફુડ વિભાગે સતત 25 દિવસ સુધી ચેકીંગ કરીને પાણીપુરીનું બગડેલુ 3741 લિટર પાણી ફેંકી દીધુ હતુ.

તા.21 ઓગસ્ટથી તા.14 સપ્ટેમ્બર સુધી ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોની ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોની ખાણીપીણીની 795 લારી,101 રેસ્ટોરેન્ટ,11 ધાબા અને 121 દુકાનો-ગૃહઉદ્યોગ-બેકરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં, પાણીપુરીનું 3741 લિટર પાણી અને ગ્રેવી-ચટણી સહિત 3178 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...