તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |વલ્લભ સેવા આરોગ્ય ટ્રસ્ટ અને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ, માંજલપુરના સંયુક્ત

વડોદરા |વલ્લભ સેવા આરોગ્ય ટ્રસ્ટ અને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ, માંજલપુરના સંયુક્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વલ્લભ સેવા આરોગ્ય ટ્રસ્ટ અને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ, માંજલપુરના સંયુક્ત ઉપક્રમે તા.29 ફેબ્રુઆરીના રોજ સવારે 10.00 થી 1.00 કલાક દરમિયાન નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. નેત્રયજ્ઞ કેમ્પમાં દર્દીઓને લેન્સ (નેત્રમણિ) મફત મૂકી આપવામાં આવશે. તદ્ઉપરાંત કેમ્પમાં ફેકો પદ્ધતિથી રાહતદરે મોતિયાનાં આેપરેશન પણ કરી આપવામાં આવશે. શહેરના વિઠ્ઠલેશ હોસ્પિટલ, જી.આઇ.ડી.સી.રોડ, અલવાનાકા,માંજલપુર ખાતે આયોજિત કેમ્પમાં ઝામર, વેલ,ક્ષારી વગેરેની પણ સારવાર અપાશે.

વિનામૂલ્યે મોતિયાનાં ઓપરેશનનો કેમ્પ

અન્ય સમાચારો પણ છે...