તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સની બેઠક તાજેતરમાં માંડવી નજરબાગમાં મળી હતી.

વડોદરા |વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સની બેઠક તાજેતરમાં માંડવી નજરબાગમાં મળી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સની બેઠક તાજેતરમાં માંડવી નજરબાગમાં મળી હતી. જેમાં, વીપીસીએના પ્રમુખ લલિત પરમાર, ઉપપ્રમુખ અશોક પંચાલ, સેક્રેટરી અશોક પટેલ, મહેન્દ્ર વર્મા તેમજ કમિટિના સભાસદોએ હાજરી આપી હતી. સિવાય, ક્રેબાઇના તેમજ ગ્રીકના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.આ બેઠકમાં, પ્રોપર્ટી બ્રોકરો માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવાની લાઇસન્સ પ્રથા મામલે હાજર સભ્યોને કેવી રીતે જાગૃત કરવા અને શિક્ષિત કરવા તે અંગે ચર્ચા સાથે વેબપોર્ટલ દ્વારા બ્રોકર્સને થઇ રહેલા અન્યાય અંગે માહિતી અપાઇ હતી.

પ્રોપર્ટી બ્રોકર્સને વિવિધ માહિતી આપવા બેઠક કરાઇ

અન્ય સમાચારો પણ છે...