• Gujarati News
  • National
  • વડોદરા |સાંઇનાથ ગ્રૂપ અને વિકી ડાન્સ એકેડેમીકના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમોનું

વડોદરા |સાંઇનાથ ગ્રૂપ અને વિકી ડાન્સ એકેડેમીકના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમોનું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સાંઇનાથ ગ્રૂપ અને વિકી ડાન્સ એકેડેમીકના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.19મી જૂનને રવિવારના રોજ મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે રાત્રે 8.30 કલાકે કાર્યક્રમ યોજાશે. આયોજિત સ્પર્ધામાં સાંઇનાથ ગ્રૂપ તેમજ વીકી અેકેડીમકના સાથીદારો વિવિધ પ્રકારના ડાન્સ રજૂ કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશ ભક્તિ ગીત અને ડાન્સ સ્પર્ધા તેમજ મ્યુઝિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો.દેવાંશુ જે.પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ગાંધી નગરગૃહ ખાતે ડાન્સ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...