તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એન્થોનીને પકડવા વડોદરામાં નાકાબંધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્થોનીને પકડવા વડોદરામાં નાકાબંધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુકેશહરજાણીના શૂટર અનિલ ઉર્ફે એન્થોની સહિતની ટોળકી અડાદરામાં ધાડ પાડવાની પેરવીમાં હતી ત્યારે પોલીસે ગેંગના 2 સાગરીતને પકડી પાડ્યા હતાં. જ્યારે શૂટર એન્થોની સહિત 4 ભાગી જતાં આસપાસના જિલ્લાની પોલીસને જાણ કરાઇ હતી. વડોદરા શહેર પોલીસે પણ નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી. તેના ઘર સહિતના આશ્રય સ્થાનો પર પણ વોચ ગોઠવી તમામ હિલચાલ પર નજર રાખી હતી.

ઘર સહિતના આશ્રય સ્થાનો પર પણ વોચ ગોઠવી દેવાઈ

ગત13મી મેએ મોડી રાત્રે મુંબઇના દહીસર સ્થિત સમુદ્ર લેડિઝ બારમાં પણ એન્થોની આણી મંડળીએ ઘૂસી જઇ વિમલ સાથે ઝપાઝપી કરી હતી અને હોટલના કર્મચારી પર ફાયરિંગ પણ કર્યું હતું. મુંબઇ પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો નોંધ્યો હતો અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મદદથી એન્થોનીના સાગરીતોને ઝડપી પાડ્યા હતા. જોકે, એન્થોની ફરાર હોઇ તેની શોધખોળ શરૂ કરી હતી.

મુંબઇ બારમાં ફાયરિંગ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો