તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મારો અને ચુડાસમાનો બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારો અને ચુડાસમાનો બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલાટીભરતી કૌભાંડના આરોપી અને તે આરોપ હેઠળ 131 દિવસ જેલવાસ ભોગવી ચુકેલા કલ્યાણસિંહ ચંપાવતે 19 જુલાઈના રોજ એક પત્રકાર પરિષદમાં શીક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 56 સવાલો પુછ્યા છે. સાથે જે ચંપાવતે સરકારને ચીમકી આપી છે કે તે સરકાર પર રૂ. 50 કરોડથી વધારે રકમનો માનહાની અને નુકસાન વળતરનો દાવો કરશે. ચંપાવતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પડકાર ફેંક્યો છે કે જો ચુડાસમા તલાટી કૌભાંડમાં નિર્દોષ હોય તો મારી સાથે તેમનો પણ નાર્કો, બ્રેઈન મેપીંગ અને લાઈ ડીટેક્ટર ટેસ્ટ કરાવવા તૈયાર થાય. દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.’

{ ચુડાસમાના સેક્શન અધિકારી રિતેશ નાયકે તેમનાં નામથી રૂપિયા ઉઘરાવી જવાબ પેપરમાં ઉપર જમણી બાજુ ભૂપેન્દ્રસિંહનો ‘બી’ લખવાનું શા માટે કહ્યુંω

{ કેસને અઢી વર્ષ વીતી ગયા હોવા છતા શા માટે એક પણ ફરિયાદી, સાક્ષી કે પુરાવા પોલીસ પાસે નથીω

{ જો કૌભાંડ સાચું હોય તો તેની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી, સીબીઆઈ, એસઆઈટી કે કોર્ટ કમિશન નીમીને કેમ કરવામાં આવીω

{ ચંપાવતે રાજ્યપાલને ઉદ્દેશીને લખેલી 10 પાનાની ફરિયાદના અનુસંધાનમાં રાજ્યપાલે નવેમ્બર 2015માં તપાસ માટે કરેલા હુકમનો આજે 8 મહિના થયા બાદ પણ કેમ અમલ થતો નથીω

{ ચુડાસમાએ ચંપાવત ઉપર બદનક્ષીના દાવા માટે પહેલા 10 દિવસ અને બાદમાં 30 દિવસની મૂદ્દત શા માટે આપી છેω

{ અમદાવાદની 54, વડોદરાની 17, સુરતની 10, રાજકોટની 8, આણંદની 4 અને ભૂજની 4 આમ કુલ 97 કોલેજો સરકારી મંજૂરી વગર કોની મહેરબાનીથી ચાલે છેω

{ કૌભાંડમાં વિરાજ દેસાઈ, વિનુભા જાડેજા, સંધ્યા શાહ આરોપી હોવા છતા સાડા ચાર મહિના સુધી કેમ ધરપકડ કરાઈ અને આગોતરા જામીન કેવી રીતે મળ્યાωં

ચંપાવતે ચુડાસમાને પુછેલા સવાલો

ભરતી કૌભાંડ |ચંપાવતનો સરકારને પડકાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો