તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત અત્યાચાર સામે આપ દેખાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | રાજ્યમાંઊના ખાતે દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બુધવારે વડોદરામાં દેખાવોનો કાર્યક્રમ યોજવાની તેમજ કલેકટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની જાહેરાત કરાઇ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો બુધવારે સવારે 11 કલાકે આંબેડકર સર્કલ-રેસકોર્સ ખાતે દેખાવો સાથે વિરોધ પ્રદર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 કલાકે કલેકટર કચેરી ખાતે કલેકટરને દલિતો પર અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો