તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| મ.સ. યુનિ.ના હંસા મહેતા લાઇબ્રેરી તથા સર સયાજીરાવ મેમોરીયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| મ.સ. યુનિ.ના હંસા મહેતા લાઇબ્રેરી તથા સર સયાજીરાવ મેમોરીયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| મ.સ. યુનિ.ના હંસા મહેતા લાઇબ્રેરી તથા સર સયાજીરાવ મેમોરીયલ ટ્રસ્ટ લાઇબ્રેરીના તમામ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લાઇબ્રેરી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવાનાર છે. તા.21મીને ગુરુવારના રોજથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. રજિસ્ટ્રેશન દરરોજ સવારે 11.30 થી 2.00 કલાકે અને બપોરે 3.00 થી 5.00 કલાક દરમિયાન કરવામાં આવશે. હંસા મહેતા લાઇબ્રેરીમાં તમામ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ઓળખ કાર્ડ તથા ~20 ફી સાથે લાવવાની રહેશે.

એજ્યુકેશન| HM લાઇબ્રેરીમાં રજિસ્ટ્રેશન કાલથી શરૂ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો