તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ 1290 ટન કાટમાળ ખસેડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરને100 દિવસમાં સ્વચ્છ વડોદરા બનાવવા માટે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે આયોજન કર્યુ છે અને તેના ભાગરૂપે રાત્રિ સફાઇ ઝુંબેશ વેગીલી બનાવી છે. સફાઇ અભિયાનમાં સેવાસદનની માલિકીના વાહનો મશીનરી ઉપરાંત ખાનગી કોન્ટ્રાકટરોની મશીનરી પણ કામમાં લેવામાં આવી રહી છે.જે અંતર્ગત, છેલ્લા 24 કલાકમાં1290 ટન કાટમાળનો નિકાલ કરવામાં આવ્યો હતો. કામગીરી પાર પાડવા માટે કુલ 33 ટીમ કાર્યરત હતી અને સેવાસદના 39 અને ખાનગી કોન્ટ્રાકટરના 40 મળી કુલ 79 મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો