તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોેરાષ્ટ્ર તરફના 80 ટકા એસટી રૂટ રદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોેરાષ્ટ્ર તરફના 80 ટકા એસટી રૂટ રદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| અત્યાચારના મુદે દલિતોના દેખાવોના કારણે વડોદરા-સોેરાષ્ટ્ર વચ્ચેના એસટી બસ વ્યવહાર પર અસર થઈ છે. વડોદરા ડેપોના મેનેજર મિલન વાઘૈયાએ જણાવ્યંુ હતું કે ઉના અમરેલી અને જૂનાગઢ તરફથી વડોદરા 21 બસો આવે છે, અને 21 બસો જાય છે. વડોદરા ડેપોની ત્રણ બસો પણ દોડે છે.પણ ગઈ રાતથી સ્થિતિ બગડતાં 21 બસો વડોદરા આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો