તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રાફિક કારની બ્લેક ફિલ્મ સામે કાર્યવાહી આજે ચકલી સર્કલ પાસે ચેિકંગ

ટ્રાફિક - કારની બ્લેક ફિલ્મ સામે કાર્યવાહી આજે ચકલી સર્કલ પાસે ચેિકંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં અનેક વાહન ચાલકો નિયમનું પાલન કરતાં નથી અને કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવે છે એટલે અંગે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવતાં આજે ચકલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બ્લેક ફિલ્મ અંગે ચેકિંગ કરી કસુરદારો સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...