તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરામહાનગર પાલિકા હસ્તકના સયાજીબાગમાં આવેલ ઝુ (પ્રાણી સંગ્રહાલય) દર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરામહાનગર પાલિકા હસ્તકના સયાજીબાગમાં આવેલ ઝુ (પ્રાણી સંગ્રહાલય) દર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરામહાનગર પાલિકા હસ્તકના સયાજીબાગમાં આવેલ ઝુ (પ્રાણી સંગ્રહાલય) દર ગુરુવારે બંધ રાખવામાં આવે છે. પરંતુ તા.21,જુલાઇને ગુરુવારના રોજ ગૌરીવ્રતનો છેલ્લો દિવસ હોવાથી જાહેર જનતા પણ ઝુ જોવા માટેનો લાભ લઇ શકે તે માટે તા.21,જુલાઇને ગુરુવારના રોજ ઝુ ચાલુ રાખવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગુરુવાર હોવા છતાં ગૌરીવ્રતમાં ઝુ કાર્યરત રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો