તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરના સિનિયર સિટિઝનો માટે રસ્સા ખેંચ સ્પર્ધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરના સિનિયર સિટિઝનો માટે રસ્સા ખેંચ સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વિદ્યાર્થીઓ ઉપરાંત શહેરના સિનિયર સિટિઝનો માટે રસ્સા ખેંચ સ્પર્ધા યોજાશે. વડોદરા શહેરની તમામ માધ્યમિક શાળાઓના અંડર-17 અને અંડર-19 તેમજ સિનિયર સિટિઝનોની ‘રસ્સા ખેંચ સ્પર્ધા’ તા.21મી જુલાઇને ગુરુવારના રોજ સવારે 8.00 કલાકે જીવન ભારતી વિદ્યાલય, કારેલીબાગ ખાતે રાખવામાં આવેલ છે. રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લેનાર ઇચ્છુક ટીમોએ ઉપરોક્ત સ્થળે હાજર રહેવા જણાવ્યું છે.

સિનિયર સિટિઝનો માટે ‘રસ્સા ખેંચ સ્પર્ધા’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો