તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |ડભોઇ દશાલાડ ભવનની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ડભોઇ દશાલાડ ભવનની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ડભોઇ દશાલાડ ભવનની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં દાતાઓ-સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સમાજના આગેવાનોનું શાલ ઓઢાડીને બહુમાન કરાયું હતું. જેમાં પ્રમુખ તરીકે સમીરભાઇ આર.પરીખ, ઉપપ્રમુખ તરીકે ભૂપેશભાઇ અેસ.શાહ, સુર્યકાંત આર.શાહ, અંબુભાઇ એચ.શાહ, રાજુભાઇ એચ.શાહ, મહામંત્રી તરીકે દ્વારકેશભાઇ એ.શાહ, મંત્રી તરીકે નિધીશભાઇ શાહ, રમેશભાઇ ભાદુવાલા, કીશોરભાઇ પરીખ, ખજાનચી તરીકે સુરેશભાઇ શિરોલાવાલાની વરણી કરવામાં આવી હતી.

ડભોઇ દશાલાડ સમાજના હોદ્દેદારોની વરણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો