તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |બ્રાહ્મણ સભા,વડોદરાની કારોબારી ચુંટણી તા.17,જુલાઇના રોજ યોજાઇ હતી. ચુંટણીમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |બ્રાહ્મણ સભા,વડોદરાની કારોબારી ચુંટણી તા.17,જુલાઇના રોજ યોજાઇ હતી. ચુંટણીમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |બ્રાહ્મણ સભા,વડોદરાની કારોબારી ચુંટણી તા.17,જુલાઇના રોજ યોજાઇ હતી. ચુંટણીમાં 15 સભ્યો વિજેતા થયા હતા. જેમાં પરાંજપે પ્રદિપ ગજાનન, કાવળે રઘુનાથ શ્રીપાદ, પટવર્ધન વૈદ્ય કૃષ્ણચંદ્ર રમેશચંદ્ર, દેવતા પ્રદિપ ભાલચંદ્ર, દહિવલકર સંદિપ નારાયણ, ડોંગરે ગોવિંદ પ્રભાકર, મરાઠે મોહન વિષ્ણૂપંત, તાટકે કાંચન યશવંત, પાધ્યે પ્રબોધ પ્રભાકર, દાંડેકર દત્તાત્રેય શંકરરાવ, વૈશપાયન કૃપેશ શ્રીપાદ, શેજવલકર સુરેન્દ્ર અરવિંદ, મુળે ઉપેન્દ્ર દત્તાત્રય અને મુજુમદાર ધનંજય વસંતરાવની વરણી કરી હતી.

બ્રાહ્મણ સભાના કારોબારી સભ્યોની વરણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો