તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |સંગીની ફોરમ જેએસજી વડોદરાની બહેનો દ્વારા તા.16મીએ ‘જૈનીઝમ અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |સંગીની ફોરમ જેએસજી વડોદરાની બહેનો દ્વારા તા.16મીએ ‘જૈનીઝમ અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |સંગીની ફોરમ જેએસજી વડોદરાની બહેનો દ્વારા તા.16મીએ ‘જૈનીઝમ અને વાસ્તુ’ વિષય પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એક્સપર્ટ ફેકલ્ટી વિરેન્દ્ર પંચાલ દ્વારા આવકાર પ્રવચનમાં સંગીની ફોરમના પ્રમુખ લતાબેન શાહે કરાવ્યું હતું. કાર્યક્રમમાં કિરણબેન જૈન, સુરેશભાઇ શાહ, સુનિલ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

‘જૈનીઝમ-વાસ્તુ વિશે ઉત્કર્ષ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો