તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિતો પરના અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પરના અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | સૌરાષ્ટ્રનાઉના પાસે આવેલા સમઢીયાળી ગામે દલિત યુવકો પર બની બેઠેલા ગૌ રક્ષકો દ્વારા હુમલો કરી મારવાના અમાનવીય કૃત્યના વિરોધમાં બહુજન સમાજ પક્ષ-વડોદરા જિલ્લા યુનિટ દ્વારા રાજ્યપાલને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટરને સુપરત કરાયું હતું. બહુજન સમાજ પક્ષ, ગુજરાતના જનરલ સેક્રેટરી અજય કોરીની આગેવાની હેઠળ પક્ષના પ્રતિનિધિ મંડળે મંગળવારે કલેકટરને આવેદનપત્ર સુપરત કરી દલિત યુવાનો પર થયેલા અત્યાચારને વખોડી કાઢ્યો હતો. બ.સ.પા.એ દલિત યુવાનોને મારવાના કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા કરવા તેમજ પીડિતોને ન્યાય આપવાની માગણી કરી હતી. પત્રમાં મહેસાણાના અભરામપુરા ગામે પણ અનુ.જાતિના 13 પરિવારો પર ગામના સવર્ણો દ્વારા અત્યાચાર ગુજારવાના બનાવને વખોડી ગુનેગારોને સજા કરવાનો અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો