તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવિધ યોજનાના અમલ માટે તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતિશીલગુજરાત હેઠળ વિવિધ યોજનાઓ અને આયોજનોનો જે ખાતાઓ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો છે તમામ ખાતાઓને અમલીકરણની નિયમિત ડેટા એન્ટ્રી કરવા વડોદરા જિલ્લા કલેકટરે તાકીદ કરી છે. કલેકટર લોચન સેહરાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રત્યેક ખાતા-વિભાગને ફાળવાયેલા જિલ્લા કક્ષાના લક્ષ્યાંકો અને સિદ્ધિઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. તેમણે તમામ ખાતાઓને આગામી ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનના અનુસંધાને યોજનાકીય લાભો મેળવવાને પાત્ર લાભાર્થીની ઓળખ કરવા અને તેની ડેટા એન્ટ્રી પૂરી કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો