• Gujarati News
  • પવનો ફૂંકાતા ગરમી ઘટી : આજે પારો 400 રહેવાની શક્યતા

પવનો ફૂંકાતા ગરમી ઘટી : આજે પારો 400 રહેવાની શક્યતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરમાં સોમવારે ગરમીનો પારો 39.4 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે સવારથી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.4 ડિગ્રી રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે બુધવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની જ્યારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી થવાની આગાહી કરી છે.