• Gujarati News
  • ટ્રાફિક લાયસન્સ નહીં હોય તો દંડ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ કરાશે

ટ્રાફિક - લાયસન્સ નહીં હોય તો દંડ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલાવતા અનેક વાહન ચાલકો લાયસન્સ વગર વાહન ચલાવતાં હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોય એ.સી.પી.એ અંગે ચેકિંગનો આદેશ આપતાં આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા વાહન ચેકિંગ કરાશે. જે વાહન ચાલકો પાસે લાયસન્સ નહી હોય તેની પાસેથી દંડ પણ વસુલવામાં આવશે.