• Gujarati News
  • National
  • કર્મચારી રાજ્ય વીમા નિગમના લાભાર્થીઓ માટે જાગૃકતા શિબિર

કર્મચારી રાજ્ય વીમા નિગમના લાભાર્થીઓ માટે જાગૃકતા શિબિર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરી દ્વારા નંદેસરી ખાતે લાભાર્થીઓને મળતા લાભો વિશે જાગૃકતા શિબિરનું આયોજન કરાયું હતંુ. શિબીરમાં લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી કે નિગમ દ્વારા ઉધ્યોગ નિતી અને પ્રોત્સાહન વિભાગના બીજ પોર્ટલ ના માધ્યામ દ્વારા પોતાની સેવાઓને સંકલિત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...