તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વે.રેલવે ડિવિઝનના લૉકો પાઇલટ્સ આજે વિરોધ કરશે

વે.રેલવે ડિવિઝનના લૉકો પાઇલટ્સ આજે વિરોધ કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર. વડોદરા

બિબેકદેબેરોયની ભલામણના વિરોધમાં વેસ્ટર્ન રેલવે ડિવિઝનના મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામના સ્ટાફ ગાર્ડ્સ, લોકો પાઇલટ્સ અને આસિ. પાઇલટ્સ આવતીકાલથી કાળી પટ્ટી પહેરી વિરોધ કરશે.

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન્સના મહામંત્રી અને 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના જે.સી.એમ. નેશનલ કાઉન્સિલના સ્ટાફ લીડર ડો. એમ. રાઘવૈયા, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને ઉપાધ્યક્ષ, એન.એફ.આઇ.આર. જે.જી. માહુરકરે આદેશ જારી કર્યો છે. નોંધનીય છે કે, બિબેક દેબરોય દ્વારા રેલવેનું સંચાલન અને રાખરખાવટનું ખાનગીકરણ, કર્મીઓને પેન્શન સ્કીમ રદૃ કરવા જેવી વિવિધ ભલામણો કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...