તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |સોહમ આરોગ્ય કેન્દ્ર સંસ્થાના ઉપક્રમે તા.14 અને 15, જૂનના

વડોદરા |સોહમ આરોગ્ય કેન્દ્ર સંસ્થાના ઉપક્રમે તા.14 અને 15, જૂનના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સોહમ આરોગ્ય કેન્દ્ર સંસ્થાના ઉપક્રમે તા.14 અને 15, જૂનના રોજ 10, ઝવેરનગર શોપિંગ સેન્ટર, સંગમ-વારસિયા રિંગ રોડ, સ્વામી સર્વાનંદ હોલની સામે સવારે 10.30 થી સાંજે 7.00 કલાક દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડાયાબિટીસ,કમર, ઘુંટણ અને સાંધાના દુ‌ખાવા તેમજ ચામડીના રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે. કેમ્પમાં એક્યુપ્રેશર અને ફૂટ ડિટોક્ટસ પદ્ધતિ દ્વારા રાહતદરે સારવાર અપાશે.

આરોગ્ય | સોહમ્ આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...