તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરા મહાનગર પાલિકા દ્વારા હાલ આધારકાર્ડ નોંધણીની કામગીરી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા મહાનગર પાલિકા દ્વારા હાલ આધારકાર્ડ નોંધણીની કામગીરી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરા મહાનગર પાલિકા દ્વારા હાલ આધારકાર્ડ નોંધણીની કામગીરી કરાઇ રહી છે. જે નાગરિકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓની આધારકાર્ડ નોંધણી બાકી હોય તો તે માટે વહીવટી વોર્ડ કચેરીઓમાં તથા અન્ય કચેરીઓમાં આધારકાર્ડ નોંધણીની કામગીરી ચાલી રહી છે. આવતીકાલે મંગળવાર તા.13 ના રોજ બકરી ઇદની રજા હોવા છતાં તેમજ આગામી બે રવિવાર તા.18 અને તા.25 સપ્ટેમ્બરે પણ આધાર કાર્ડ નોંધણી કેન્દ્રો જાહેર જનતાની સુવિધા માટે ચાલુ રાખવામાં આવ્યાં છે. જેનો લાભ શહેરીજનોને લઇ લેવા િવનંતી કરાઇ છે. શહેરમાં વહીવટી વોર્ડ નં.2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 તેમજ છાણી ગામ , જૂની ગ્રામ પંચાયત કચેરી છાણી સહિતની વહીવટી કચેરીઓ ઉપરાંત પબ્લિક હેલ્થ લેબોરેટરી લહેરીપુરા ન્યૂ રોડ, સરદાર પટેલ પ્લેનેટોરિયમ-સયાજીબાગ, જ્યુબિલીબાગ(મ્યુ.સ્ટાફ ડિસ્પેન્સરી પાસે), માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આધારકાર્ડ નોંધણીની કામગીરી કરવામાં આવે છે. જેની શહેરીજનોએ નોંધ લેવી.

શહેરમાં આગામી બે રવિવાર

આધારકાર્ડની કામગીરી ચાલુ રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો