તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણના નિયંત્રણ માટે પ્રત્યેક વાહન ચાલકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણના નિયંત્રણ માટે પ્રત્યેક વાહન ચાલકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણના નિયંત્રણ માટે પ્રત્યેક વાહન ચાલકે સમયાંતરે પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પી.યુ.સી.) ની નિર્ધારીત ચકાસણી કરાવીને પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે અને વિવિધ માન્ય સંસ્થાઓ દ્વારા પી.યુ.સી. આપવામાં આવે છે. વાહનોની મદદથી આચરવામાં આવતી ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોને ઓળખવા શહેર પોલીસ કમિશનરે પી.યુ.સી. પ્રમાણપત્ર આપતી સંસ્થાઓએ પાળવાના નિયમો એક જાહેરનામા દ્વારા અમલમાં મૂક્યા છે. તદઅનુસાર, આવી તમામ સંસ્થાઓએ પી.યુ.સી. માટે વાહન લઈ આવનારનું નામ અને મોબાઇલ નંબર નોંધવા પડશે .

પીયુસી | પોલ્યુશનનું પ્રમાણપત્ર આપતી સંસ્થાઓએ નિયમો પાળવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો