તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા જિલ્લાના તમામ વિસ્તારમાં લેબર કોન્ટ્રાકટર મુકાદમો, હોટલ, રેસ્ટોરન્ટ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા જિલ્લાના તમામ વિસ્તારમાં લેબર કોન્ટ્રાકટર મુકાદમો, હોટલ, રેસ્ટોરન્ટ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લાના તમામ વિસ્તારમાં લેબર કોન્ટ્રાકટર મુકાદમો, હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલપંપ ધારકો પોતાની પાસે મજુરી કામ / છૂટક કામ અને કામ ધંધા માટે રાખેલ વ્યકિતઓની વિગતો તેમજ કામ પૂર્ણ થયે વડોદરા ગ્રામ્ય વિસ્તાર છોડી જતા રહે ત્યારે પણ આવી જે તે વ્યકિતઓના નામ સરનામા તથા કઇ જગ્યાએ જનાર છે તેની સંપૂર્ણ િવગતો પોલીસ સ્ટેશનને જાણ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, વડોદરાએ હૂકમ કર્યો છે. હૂકમ તા.૦૬-૧૧-૨૦૧૬ સુધી અમલમાં રહેશે. જે કોઇ પણ વ્યકિત કાયદોનો ભંગ કરશે તેની સામે કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક પગલાં ભરાશે.

જાહેરનામું| કોન્ટ્રાકટરે મજુરની જાણ પોલીસ સ્ટેશને કરવાની રહેશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો