તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્ર અને ફિઝિયોથેરાપી સેન્ટરના ઉપક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્ર અને ફિઝિયોથેરાપી સેન્ટરના ઉપક્રમે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્ર અને ફિઝિયોથેરાપી સેન્ટરના ઉપક્રમે ફિઝિયોથેરાપી અને લેબોરેટરી ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. તા.13 થી 24 સપ્ટેમ્બર સુધી સવારે 9.00 થી 1.00 અને બપોરે 3.00 થી 5.00 કલાક દરમિયાન આયોજિત કેમ્પમાં સાંધાના દુ:ખાવા માટે ફિઝિયોથેરાપી અને બી-12 તેમજ લિપીડ પ્રોફાઇલ સહિતના 54 પ્રકારના વિવિધ લેબોરટેરી ચેકઅપમાં કરવામાં આવશે. તદઉપરાંત રાહતદરે ડિઝિટલ એકસ-રે, મેમેગ્રાફી,ઇસીજીની સારવાર અપાશે. ફિઝિયોથેરાપી કેમ્પમાં ભાગલેનાર દર્દીઓએ વાકળ નિદાન કેન્દ્ર,પારસી અગિયારી પાસે, સયાજીગંજ ખાતે નામ નોંધાવી જવા.

આરોગ્ય| ફિઝિયોથેરાપી કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો